RJ Riya

All Photos Twitter.com
I Sunday you 🤩6
O Negative blood needed (Ahmedabad) Contact person: George : +91 9879423110
પણ “કંઈ પણ” તો ના જ બોલાય ને !
हमारे चेहरे पे यें चाकू की धार सी चमक तुम्हारे ही दर्द से है।- #riyagajjar Captured by : @gaurang_anand Outfit: @deepkalaheritage Jewellery: @culture_signature_jalpathakkar #royaldarbar #royaldarkness
"The prince of darkness is a gentleman" Captured by : @gaurang_anand Outfit: @deepkalaheritage #Shakespeare #royaldarbar #royaldarkness
खुद के doubts पे कभी doubt मत करना, always trust your instincts ! Captured by : @saggijosh Eye wear : @Eyepartner.in Managed by: @AslanServices #weekendvibes #tubetop #nightphotography #greyandblack #riyagajjar
૨ મહિના 50% advance પર કામ કરીયે તો શું ઠપ પડેલા ધંધા revive થઈ શકે ? Share your opinion! #CoronaCrisis #gujarat #gujaratgovernment
Focus me if you want to picture us together! - #riyagajjar Captured by : @saggijosh Eyewear: #eyepartner.in Location: @thegrasscartel Managed by: @AslanServices #nightphotography #nightout #nighteyewear #blackandgrey
Try to achieve and it will be yours!
આવતી કાલ થી બધ્ધું અડધા દિવસ માટે પણ ખુલી જશે એટલે ખાસ #??????????????. I pledge... 1. I will nt attend any crowd gathering. 2. I will use double mask. 3. I will get vaccinated asap. 4. I will Stay 6ft apart frm others who don’t live wid me. #Gujarat Let’s #SayNoTo3rdWave.
sir @narendramodi ગુજરાત ની મુલાકાત લે એ આપણને ખુબ ગમે પણ પ્રશ્ર્ન એ છે કે #CycloneTauktae માં સાહેબ કે કોઈ પણ મુલાકાત લઇ ને શું કરી લેશે ? વ્યવસ્થામાં લોકોએ વ્યસ્ત રેહવું પડે એ અલગ! #Gujarat
HRCT scan for covid માટે આવેલા દર્દીઓ વચ્ચે ઇન્ફેકશન ફેલાતું અટકાવવા લેવામાં આવેલો ઉત્તમ નિર્ણય. @UICAhmedabad #covidfaq #covidfaqwithriya #hrctscanforcovid #radiologist #gujarat #coronafacts
અમદાવાદના અસારવા વિસ્તાર પાસે આવેલી યુ એન મહેતા હોસ્પિટલને નુકશાન !
જીવરાજ હોસ્પિટલ બ્રિજ પાસે! #ahmedabad
Notification 🔔 This notification is about the curfew extension from 18-05-2021 8:00 PM to 21-05-2021 6:00 AM with mentioned Restrictions and guidelines. Please read the complete press note for in-depth details of Curfew Guidelines. #ahmedabadpolicee #ahmedabadpolicepressnotessY
Retweeted by RJ Riya
તાઉ-તેનો તોફાની ટ્રેન્ડ! : અરબી સમુદ્રએ પોતાનો ચક્રવાત સર્જવાનો વારસો જાળવી રાખ્યો, છેલ્લા 4 વર્ષમાં 4 વાવાઝોડાં સર્જાયા; જાણો કેમ યુનિક છે તાઉ-તે divyabhaskar.co.in/cyclone-taukta… #Gujarat #TauktaeCyclone #Cyclone #Tauktae #ArabianSea
Retweeted by RJ Riya
આવતા બે દિવસ ગુજરાત માટે ભારે એ “માહિતી” આપતો Video ! Spread the info 🙏 #tauktaecyclonee#ahmedabadrainn#staysafees
આવતા ચાર દિવસ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી! #tauktaecyclone #ahmedabadrain #staysafe
ખબરદાર, જો આ વાવાજોડાના વરસાદ માં કોઈ ને romance ઉપડ્યો છે તો! #ahmedabadrain #CycloneTauktaeupdate
તમારા ત્યાં આવ્યો ?? #tauktaecyclone #ahmedabadrain
Very Severe Cyclonic Storm #Tauktae very likely to intensify during next 24 hrs. It is very likely to move north-northwestwards and reach Gujarat coast in the evening hrs of 17th & cross Gujarat coast between Porbandar & Mahuva (Bhavnagar district) around 18th May early morning.
Retweeted by RJ Riya
It’s Sunday, it’s #WW84 time with hot @GalGadot. #WonderWoman1984 #WonderWoman
આ Hashtags કોણ બનાવતું હશે ?? 🧐#FailendraModii
I’m so fucking pissed to see young people dying in #CoronaSecondWave so I decided to watch something really irrelevant and started #radhemovie. I enjoyed my #Brainless moments of life.
4.2 million viewers for #RadheYourMostWantedBhai .
All political, cultural and religious assemblies banned. Ab kya matlab ? twitter.com/timesofindia/s…
બહુ જલ્દી શોધખોળ કરી ને ધરપકડ થઈ ગઈ. @vijayrupanibjp ના વિડિઓ સાથે ચેડાં કરનારની. મારુ Insta 2 months થી hack થયેલું છે, આજ સુધી એને નથી પકડી શક્યા હો! જૂનું ID recover નથી થઇ શક્યું નવું Insta I’d છે @rjriyagajjar. @CyberGujarat divya-b.in/ovtsjl2Gegb
બહુ જલ્દી શોધખોળ કરી ને ધરપકડ કરી લીધી @vijayrupanibjp ના વિડિઓ સાથે ચેડાં કરનારની. મારુ Insta 2 months થી hack થયેલું છે, hackers મને પર્સનલ નંબર પર બ્લેકમેઇલ કરે છે પણ આજ સુધી એને નથી પકડાઈ શક્યો હો! મેકડોનાલ્ડવાળી સ્પીચ ના ચેડાં: divya-b.in/ovtsjl2Gegb
10th ના 13.5 લાખ વિદ્યાર્થીઓ ક્યારેય નઈ અનુભવી શકે કે results આવવાનું હોય એની આગલી રાત્રે કેવી લપકા લે! ધો.12ની પરીક્ષા માટે 15 મીએ નિર્ણય. #covidcrisis #gujarat #boardexam #masspromotiongujarat2021
ઘણાં મોલ્સ દ્વારા રિટેલર્સને 50% જેટલી ભાડા પર છૂટ ઓફર કરવામાં આવી છે yet, it is not helping and business has failed to recover. #ahmedabad #malls #market
Cafes & restaurants ની જેમ હવે malls માં આવેલા stores & shops ના પણ contract terminate થવાના ચાલુ થયા છે. #ahmedabad #malls #market
Making my digital wall paintings' diary of Covid-19 where I see people going helpless & expressions less! Thoughts & Visuals in my mind are stoned on the wall of time, I feel we as human are high with hopelessness. #riyagajjarpauntings #DigitalPainting #coviddiary
તારીખ પે તારીખ till ૧૮ તારીખ in 36 cities of Gujarat. #CovidGuidelines #Gujarat
She is my friend, sister, boyfriend, husband and of course mother. Meet unstoppable & unગાઠેબલ #JhanaviPatelGajjar. 🥰🥰🥰#mothersdays#momandmen9Ghl
1,164 persons were vaccinated at the drive-through centre which has been jointly set up by the AMC and Ashirwad foundation. #vaccinationdone✔️ #???????ss???????s #vaccine #covid_19 #covid #covidindia #covid #corona #coronaindia #drive #drivethru #rtpcr
@aditiraval @RjDhvanit @SonuSood @RjHarshil @RJdevaki @RJRIYA @RJDixita pls help me my relatives admit in Zydus hospital we required this injection pls guide me give me reference number pls help🙏🙏SLR
Retweeted by RJ Riya
આપણા દેશ માં ઓક્સિજન, રેમદેસિવિર કે હોસ્પિટલમાં ખાટલો સૌથી પેહલા કોને મળે ? જેને વધારે જરૂર હોય એને કે જેની વધારે પહોચ હોય એને? #coronaindia #corna2021 #vipculture #india #realitycheck #gujarat #coronacrisis
ગુજરાતણ ની ખાસિયત છે, પહેલા બધું શાંતિથી સાંભળે અને પછી તમને ધીમે રહી ને કાપે! #riyagajjar #eyesdontlie👀#???????ણF
જા યાર, મારે આ કોરોના 3rd wave માં નથી રમવું! #3rdWave #COVIDUpdates #corona3rdwave
“Showing your body and showing your skin – or not – should not take any respect away from you,” #BillieEilish #bodypositivity #riyagajjarblogs rjriya.com/blog/billie-ei…
Twiends™ uses the Twitter™ API, displays it's logo & trademarks, and is not endorsed or certified by them. These items remain the property of Twitter. We do not sell followers, we only provide display advertising. Bots & fake accounts are not permitted on twiends. © 2009
Grow Your Twitter Free
Want To Grow Your Twitter?
We help other people find and follow you on Twitter.
Key Info:
Started in 2009
Over 6 million signups
Country targeting provided
We never auto tweet to your timeline
We never auto follow others
We actively moderate our community
Please Share
Please upgrade your browser  chrome