Ishwarsinh T Patel

All Photos Twitter.com
ખીલેલું રાખીએ સદા આપણું કમળ #????_??_????_?
જનસામાન્યને ક્યારેય કોઈ તકલીફ ન પડે તેવી ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીએ પુરુષાર્થની પરાકાષ્ટા કરી છે. છેલ્લાં બે દાયકામાં પાણી, વીજળી જેવી પાયાગત સુવિધાઓને લગતી સમસ્યાઓ દૂર કરી ભાજપાએ વિકાસ પર્યાવરણ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં પણ ગુજરાતને અગ્રેસર કર્યું છે. #????_??_????_?
Retweeted by Ishwarsinh T Patel
આ આત્મનિર્ભર ગુજરાત છે, અહીં ઘેરઘેર 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ મોદી સાહેબ જ કરી શકે-અહીં મફત વીજળીનું મહત્વ નથી, પણ સૌર ઉર્જાની મદદથી મળેલી આત્મનિર્ભરતાનું સન્માન છે ! #???????_????_????? #???_?????_??????_????? #?_??????_???_????????_?? #????_???_??
Retweeted by Ishwarsinh T Patel
Delighted to be among the energetic people of Palanpur. Addressing a @BJP4Gujarat rally. twitter.com/i/broadcasts/1…
Retweeted by Ishwarsinh T Patel
ગુજરાતમાં અત્યાધુનિક પરિવહન સેવાઓ અને વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સુવિધાઓથી લઈને ઔદ્યોગિક વિકાસના વિરાટ પ્રોજેક્ટ્સ તેજ ગતિથી આકાર લઈ રહ્યા છે. ગુજરાતના વિકાસે સમગ્ર દેશના વિકાસને ગતિ આપી છે. એટલે જ તો પ્રત્યેક ગુજરાતી ગૌરવભેર કહે છે.. #?_??????_???_????????_??
Retweeted by Ishwarsinh T Patel
નર્મદાના નીર ઘેરઘેર પહોંચાડનાર ભાજપ પર મને ભરોસો છે. #???????_????_????? #???_?????_??????_????? #?_??????_???_????????_?? #????_???_??
Retweeted by Ishwarsinh T Patel
વડોદરામાં છવાયું “કમળ” #????????_??????_????_????
Retweeted by Ishwarsinh T Patel
Thank you Bhavnagar! These glimpses from the rally indicate the strong support to @BJP4Gujarat.
Retweeted by Ishwarsinh T Patel
गुजरात की जिस भी विधानसभा में जा रहा हूँ वहाँ भाजपा के लिए पहले से भी अधिक प्यार और समर्थन दिख रहा है। ગુજરાતની જે પણ વિધાનસભામાં જાઉં છું ત્યાં ભાજપા માટે પહેલા કરતા વધુ સ્નેહ અને સમર્થન જોવા મળી રહ્યુ છે. બારડોલીની જનસભામાં આ અપાર સમર્થન બદલ આભાર. #????????_??????_????_????
Retweeted by Ishwarsinh T Patel
गुजरात के गढडा में जन-जन का उमंग देखकर मुझे पूर्ण विश्वास है कि आप सभी भाजपा के साथ हैं। गुजरात ने देश में विकास का माॅडल बनने के साथ ऐसी राजनीतिक संस्कृति की स्थापना की है जो जातिवाद, संप्रदायवाद व क्षेत्रवाद की संकीर्णता से मुक्त है और विकास व सर्वकल्याण पर केंद्रित है।
Retweeted by Ishwarsinh T Patel
The atmosphere in Dahod was euphoric. People from all walks of life joined the rally. Congress always ignored the tribal communities. It is BJP which focused on development, built schools, hospitals in tribal areas and popularised tribal culture.
Retweeted by Ishwarsinh T Patel
વિકાસ કરવો જેનું કામ છે, ઈશ્વરસિંહ એમનું નામ છે... 154 - અંકલેશ્વર-હાંસોટ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા હાંસોટ ગામે સ્નેહસભર જનસભાના દૃશ્યો... #?????????_75000+ #????????_??????_????_????
154 - અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ચૂંટણીલક્ષી જનસંપર્ક દરમિયાન પંડવાઈ ગામે નીતિ વિહોણી તેમજ નિયત વિહોણી કોંગ્રેસની જાતિવાદ, પ્રાંતવાદ, પરિવારવાદ અને ભાગલાવાદી જેવી નકારત્મકતાની રાજનીતિને જાકારો આપી ભાજપની રાષ્ટ્રવાદ અને વિકાસવાદની વિચારધારા સાથે કોંગ્રેસ આગેવાનો જોડાયા.
વાત એક જ છે, જીત નિશ્ચિત છે, જીતશે ભાજપ, જીતશે અંકલેશ્વર-હાંસોટ પંડવાઈ ગામે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી. નાગરિકો દ્વારા સ્નેહ અને ઉત્સાહ સાથે  ઉમળકાભેર પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર... #?????????_75000+
અંકલેશ્વર-હાંસોટની જનતાએ કમળ ખીલવવાનું નક્કી કરી લીધું છે ઘોડાદરા ચૂંટણી પ્રચાર વેળાએ જનસભા સંબોધી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું. #?????????_75000+ #????????_??????_????_????
અંકલેશ્વર-હાંસોટના દરેક નાગરિકોના દિલમાં તો ફક્ત ભાજપ જ... કઠોદરા ગામે વિસ્તારનાં સર્વાગી વિકાસ, પાયાની સવલતો અને લોકકલ્યાણનાં પ્રજાવસત્ય કાર્યોને પૂર જોશમાં આગળ ધપાવવા ભાજપ તરફી જંગી મતદાન કરવા અપીલ કરી. #?????????_75000+ #????????_??????_????_????
गुजरात की जनता का यही प्यार और भरोसा है, जो देशवासियों की सेवा करने की ऊर्जा देता है। #????????_??????_????_????
Twiends™ uses the Twitter™ API, displays it's logo & trademarks, and is not endorsed or certified by them. These items remain the property of Twitter. We do not sell followers, we only provide display advertising. Bots & fake accounts are not permitted on twiends. © 2009
Grow Your Twitter Free
Want To Grow Your Twitter?
We help other people find and follow you on Twitter.
Key Info:
Started in 2009
Over 6 million signups
Country targeting provided
We never auto tweet to your timeline
We never auto follow others
We actively moderate our community
Please Share
Please upgrade your browser  chrome