Please upgrade your browser to make full use of twiends.   chrome   firefox   ie   safari  
Want to get more twitter followers? Click here to watch our video.
 
Bhagavad Gita
brides weddings india 590 followers
Dream Interpretation Smile in dream #Goodluck Taking Kiss in #dream : A sincere friend :)
ઈશ્વરે આપણને બે કાન આપ્યા છે અને બે આં� ... tweettunnel.info/13J
success stories always start with failure! Pallav Bhatt [Webz Studio]
Angle in #dream : #Escape from troubles
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
Ants in #dream : Difficulties
#Happy GudiPadvo / Happy #GudiPadwa to all #Marathi manush. Best wish from VarRaja.com
રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી. #Greetings from varraja.com
રંગ ઉડાવે પિચકારી. રંગ થી રંગ જાય દુનિયા સારી હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે આજ શુભકામના અમારી….
#Life is like flute, it may have many holes & emptyness. But if u work on it carefully it can play #Magical_Melodies.
જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે. - સ્વામી વિવેકાનંદ
વિચારનો દીપક બુઝાઈ જાય ત્યારે આપનો આચાર આંધરો થઇ જાય છે. -વિનોબા ભાવે
તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતાં વધું તમને દઝાડશે. - ચીની કહેવત
જીવનમાં તમે કોને મળશો તે સમય પર આધાર રાખે છે. પણ સમય જતાં તમારી સાથે કોણ રહેશે, તે તમારી ઉપર આધાર રાખે છે. Happy New Year
In_Dream : Being insulted: #Misfortune, quarrels with loved ones
અિભમાન વગરની વાણી, અપેક્ષા વગરની કાળજી, સ્વાર્થ વગરનો પ્રેમ, સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચા સંબંધોની િનશાની છે.
જીવન પેન ડ્રાઈવ નથી કે, મનગમતું ગીત વગાડી શકાય. જીવન તો રેિડયો જેવું છે, ક્યારે ક્યું ગીત વાગે તે ખબર ન હોય.
use your Heart to Love, use your Mind to Think, use your Hands to Help & use your Smile to Make Other Happy. That is the Life.
જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે. પરંતુ દરેકનો એક રસ્તો હોય છે, અને રસ્તો તેને જ મળે છે, જેનો ચહેરો હંમેશા હસતો હોય છે.
Happy Diwali Happy Dipawali, Happy New Year View your Greetings here varraja.com/happy-diwali.h…
#interpretationofdream : Beads in dream :Hard work ahead