Please upgrade your browser to make full use of twiends.   chrome   firefox   ie   safari  
Want your own social home page like this one? Click here.
 
Bhagavad Gita
brides weddings india 556 followers
જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે. - સ્વામી વિવેકાનંદ
વિચારનો દીપક બુઝાઈ જાય ત્યારે આપનો આચાર આંધરો થઇ જાય છે. -વિનોબા ભાવે
તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતાં વધું તમને દઝાડશે. - ચીની કહેવત
જીવનમાં તમે કોને મળશો તે સમય પર આધાર રાખે છે. પણ સમય જતાં તમારી સાથે કોણ રહેશે, તે તમારી ઉપર આધાર રાખે છે. Happy New Year
In_Dream : Being insulted: #Misfortune, quarrels with loved ones
અિભમાન વગરની વાણી, અપેક્ષા વગરની કાળજી, સ્વાર્થ વગરનો પ્રેમ, સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચા સંબંધોની િનશાની છે.
જીવન પેન ડ્રાઈવ નથી કે, મનગમતું ગીત વગાડી શકાય. જીવન તો રેિડયો જેવું છે, ક્યારે ક્યું ગીત વાગે તે ખબર ન હોય.
use your Heart to Love, use your Mind to Think, use your Hands to Help & use your Smile to Make Other Happy. That is the Life.
જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે. પરંતુ દરેકનો એક રસ્તો હોય છે, અને રસ્તો તેને જ મળે છે, જેનો ચહેરો હંમેશા હસતો હોય છે.
Happy Diwali Happy Dipawali, Happy New Year View your Greetings here varraja.com/happy-diwali.h…
#interpretationofdream : Beads in dream :Hard work ahead
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી. રડવું નહીં, લડવું નહીં, કોઈને નડવું નહીં. #HappyNavratri varraja.com
સમયને ઓળખતાં, પ્રસંગને સાચવતા, માણસને સમજતાં, અને તકને ઝડપતાં આવડી જાય તો સમજો કે, જીંદગી જીતી ગયાં અને જીવી ગયાં. varraja.com/?twit
જીવન પેન ડ્રાઈવ નથી કે, મનગમતું ગીત વગાડી શકાય. જીવન તો રેડિયો જેવું છે, ક્યારે ક્યું ગીત વાગે તે ખબર ન હોય.
#MahatmaGandhi : બીજાની ભુલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભુલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.
A mountain is not higher than our confidence Because it will be under our feet, If we reach the top.
પછી તેનો િવરોધ કરવામાં આવે છે, ત્યારબાદ તેને સ્વીકારવામાં આવે છે.
બધાં જ સત્યો ત્રણ પ્રક્િરયાઓમાંથી પસાર થાય છે. પહેલાં તો તેની હાંસી ઉડાડવામાં આવે છે, cont
#Dream interpretation #Bath in river : Relief from disease
Kitni Suhani Baat. "WAQT" ka pata nahi chalta APNO ke sath, Par APNO ka pata chalta hay WAQT ke saath.
Always try to "Understand" rather than "Compromise". #Compromise makes the person unsatisfied. #Understanding empower the relationship. :)
Janmashtami : Hathi Ghoda Palki, Jay Kanhaya Lal Ki, Jay shri Krishna to all my Follower
#Bathinalake : Bath in a lake : Gain of respect [#Dream Interpretation]